Gujarati News
ગુજરાતની શાળાઓમાં પ્રવેશ માટે હવે લેખિત મંજૂરી ફરજિયાત: મુલાકાતીઓ માટે નવા નિયમો
ગુજરાત શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ હવે શાળામાં પ્રવેશ માટે આચાર્યની લેખિત મંજૂરી જરૂરી છે અને મંજૂરી વગર ફોટો, વીડિયો કે લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ છે.
